વિશેષ નોંધ – તંત્રી

22nd May, 2014

Namaste to all readers,

Due to brain hemorrhage, Mrugesh Shah has been operated by Neurosurgeon. His condition is stable and under observation period in ICU, Metro Hospital. He requires long treatment and therefore required financial help. Estimated cost of treatment is about 4 to 5 lacs. The account for this medical expenses will be maintained by his mama Mr.Rameshbhai (CA) and he will be responsible for it. for more inquiry, contact on cell : +91-9819093190

Detail of Bank Account as under :
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486

પ્રિય વાચકમિત્રો,

વાચકોને વધારે સુવિધા તેમજ વિવિધતા મળી રહે તે હેતુથી આ વિભાગને અહીં બંધ કરી તેને રીડગુજરાતી પર સાહિત્યના મુખ્ય વિભાગમાં ખસેડવામાં આવ્યો છે. જેથી હવે પછી આ વિભાગમાં કોઈ લેખો મૂકવામાં નહીં આવે તેની આપે નોંધ લેવી. નવા તૈયાર કરાયેલા વિભાગના સરનામા નીચે મુજબ છે જે આપ સૌ નોંધી લેશો.

સાહિત્ય વિભાગ માટે : http://www.readgujarati.com/sahitya
સમાચાર વિભાગ માટે : http://www.readgujarati.com/samachar
પુસ્તક પરિચય વિભાગ માટે : http://www.readgujarati.com/pustak

For those who are reading site from FEED TOOLS, kindly note the following addresses :

નવા સાહિત્ય વિભાગ ફીડ : http://www.readgujarati.com/sahitya/?feed=rss2
સમાચાર વિભાગ ફીડ : http://www.readgujarati.com/samachar/?feed=rss2
પુસ્તક પરિચય વિભાગ ફીડ : http://www.readgujarati.com/pustak/?feed=rss2

આ વિભાગમાં મુકાયેલ કુલ 700 લેખોને નવા વિભાગ તરફ ખસેડવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ મળી શક્યો નથી. જો કોઈ સુવિધા પ્રાપ્ત થશે તો અહીં આપેલા તમામ લેખો નવા સાહિત્ય વિભાગમાં ખસેડવામાં આવશે. આમ છતાં દરેક સંજોગોમાં આ વિભાગ ચાલુ જ રહેશે જેથી નવા વાચકો અહીં મૂકાયેલા તમામ લેખો વાંચવાનો લાભ લઈ શકે.

નમસ્તે. ધન્યવાદ.

CLICK HERE TO VISIT NEW SAHITYA SECTION

તંત્રી
મૃગેશ શાહ (રીડગુજરાતી.કોમ)
ફોન : 98980 64256

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.