રીડગુજરાતી : ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લીધી નોંધ

[ ગુજરાતી સાહિત્ય માટે એ આનંદ અને ગૌરવની વાત છે કે ગુજરાતી સાહિત્ય વધારે લોકો સુધી પહોંચે તે માટે સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ એ આજે રીડગુજરાતીની નોંધ લીધી છે. આ માટે રીડગુજરાતી, રીપોર્ટર શ્રી દર્શનાબહેન, તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તંત્રી શ્રીનો આભાર માને છે. : મૃગેશ શાહ ]

[ It is a matter of pride for our gujarati literature that eminant newspaper ‘The Times of India’ has taken note of Readgujarati.com today. I am thankful to Miss. Darshnaben (Reporter) and to the Editor of ‘The Times of India’ : By – Mrugesh shah ]

timesofindia

Advertisements

24 responses to “રીડગુજરાતી : ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લીધી નોંધ

 1. Hello Mrugeshbhai,
  Congrats… Hope that website will reach success of horizon..
  Thanx

  Regards,
  Saupriya Solanki

 2. રીડગુજરાતી વાચકો ને સુંદર,માહિતિ સભર અને ઉત્તમ સાહિત્ય પીરસતુ રહે એ આશા.
  રીડગુજરાતી ઉત્તરોઉત્તર પ્રગતિ કરતુ રહે એ જ અભિલાષા.
  ખૂબ ખૂબ અભિનંદન !!!

 3. Mrugesh Bhai, this is a very good news , Keep doing good and creative things… I wish u best of luck.

  Shabaash

 4. Gujarati ma tamane ABHINANDAN Times mate proud kahevay ke tene gujarati mate lakhavu pade che?

 5. Congratulations and ABHINANDAN to Mrugeshbhai that eminent newspaper of India has taken note of your site. All the very best to you and wish you keep on doing such good and crative work!

 6. Abhar ,Shree Mrugeshbhai,Tamara haste khubajsaru kam thai rahu che.age badho ham tumhare sath hai
  Aapno abhari
  Dilipsinh

 7. Mrugesh,

  Congrates, Keep it up.
  God bless you.

  Neela

 8. abhinandan! ek ati uttam abhiyaan aadaryoo chhey mrugeshbhai tamey. aa kaaryaney birdaaviye eTloo ochhoon chhey.

  ek vaartaalaap aapNee darmyaan thayelo ThoDaa arsaa pahelaa jemaan gujaraatee bhaashaa ney leTin aksharomaan kevee ritey otaarvaa vishey charchaano aarambh thayo hato paN tamey tey charchaaney aagaL dhapaavyo nahi. shoon havey tey vaat no dor haathmaan layee shakvaani koyee umeed raakhee shakoon?

  faree ek vaar khoob khoob abhinandan tathaa
  namaskaar

  chandu shaah ‘saudaagar’

 9. mrugeshbhai

  khub khub abhinandan
  aapnu magazine readgujarati.com uttarottar pragti kare tevi riday tani subhechchha…
  abhar sah
  Alka

 10. Dear Mrugesh,
  Congrats and best wishes for more and more…
  Feeling very happy and proud for you!

  Keep it up!!

  UrmiSaagar
  http://www.urmi.wordpress.com

 11. આના જેવા આનંદના સમાચાર શું હોય.. આ તો ગર્વની વાત છે આપણા રીડગુજરાતી.કોમ અને આપણા મૃગેશભાઇ માટે.

  TOI ના રીપોર્ટર શ્રી દર્શનાબહેન તમારો ખુબ ખુબ આભાર કે તમે મૃગેશભાઇના આવા સરસ કાર્યની નોંધ લીધી અને TOI માં સ્થાન આપી આ સાઇટનું નામ વધુ લોકો સુધી પહોંચાડવા બદલ.

  ખુબ ખુબ અભિનંદન મૃગેશભાઇ તમને. આપ આ રીતે આ કાર્યની આગળ વધારતા જાઓ અને આપણી ગુજરાતી ભાષાને હજુ વધુ ને વધુ ચાહકો સુધી પહોંચાડી શકો એવી શુભેચ્છાઓ.

 12. મૃગેશભાઇ,

  ટાઇમ્સ ઓફ ઇંડિયાએ લીધેલ નોંધ બદલ ખૂબજ આભિનંદન.

  મુકેશ પંડ્યા, રાજકોટ

 13. congratulation mrugeshbhai. u have succed one more step to having noted by times of india. good bless you, and keep doing this creative work. so many gujarati people like us can have this gujarati article read through the web in usa too and every corner of world. once again thank you for this website.

 14. This is a very good news and this should have happened and see it happened, Keep doing good and creative things… I wish u best of luck.

  Vipul Parmar

 15. Dear Mrugesh,

  Congratulations !!! Keep it up and wishing you all the sucess comes to you !

  Wishing you all the best.

  Manisha Dodia

 16. Dear Mrugeshbhai,

  Heartiest congratulations. Keep cranking…

  Ashish

 17. ખૂબ ખૂબ અભિનંદન, મૃગેશભાઈ….

 18. Hey!!!
  congratulations!!! we both are very happy for yr great success.. keep it up….

  – Honey & Butter

 19. ઉપર લખેલી બધી કોમેંટમાં મારો સૂર પુરાવી અભિનંદન પાઠવું છું.

 20. ઉપર લખેલી બધી કોમેંટમાં મારો સૂર પુરાવી અભિનંદન પાઠવું છું.