સંદેશ અખબારે લીધી રીડગુજરાતીની નોંધ.

ગુજરાતના લોકપ્રિય ‘સંદેશ’ અખબારે આજે રીડગુજરાતીની નોંધ લીધી છે. આપણું ગુજરાતી સાહિત્ય આ માધ્યમથી વધારે વાચકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ‘સંદેશ’ અખબારે લીધેલી નોંધ બદલ તમામ પત્રકારો તેમજ અખબારના તંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઓનલાઈન વાચકો નીચેના ચિત્ર પર કલીક કરીને તે લેખ વાંચી શકે છે.

sandesh

રીડગુજરાતી.કોમ  તંત્રી : મૃગેશ શાહ (વડોદરા) +91 98980 64256

Advertisements

14 responses to “સંદેશ અખબારે લીધી રીડગુજરાતીની નોંધ.

 1. વ્હાલા રીડગુજરાતી ના વાચકો,

  સંદેશના આ આર્ટિકલમાં વાંચ્યું હશે, ‘સીડનીના એસ બી એસ રેડિયો’એ લિધેલી મૃગેશભાઇની મુલાકાત વિષે. તમારે પણ એ મુલાકાત સાંભળવી હોય તો નીચેની લિંક પર ક્લિક કરો.

  http://j-bhakta.blogspot.com/2006/07/blog-post_09.html

  Wish you all Happy Gujarati Reading…

 2. મૃગેશ
  ઈચ્છા રાખુ છું કે તમારા આ કાર્યની નોંધ દરેક અખબાર લે અને વધુ ને વધુ લોકો વાંચે. રેડિયો ઑસ્ટ્રેલિઆ પરની તમારી મુલાકાત સાંભળી હતી. આવી જ રીતે આપની પ્રગતિ થતી રહે એવા મારા હૃદયપૂર્વક તમને આશીર્વાદ છે.

  નીલા

 3. Congrats and Thanks to Mrugesh Shah for this website and helping to save gujarati culture for our next generations.

 4. સંદેશ ની પત્રકાર ટીમ તથા તંત્રીશ્રી નો આભાર , મિત્રો રીડ ગુજરાતી ખરેખર રણ માં મીઠી વિરડી સમાન પુરવાર થયુ છે. કેમકે વિશ્વના બધે ખુણે ગુજરાતી સાહિત્ય મળવુ મુશ્કેલ છે , જ્યારે ઇન્ટરનેટ ના માધ્યમ દ્ધારા તે રીડગુજરાતી એ શક્ય બનાવ્યુ છે. મૃગેશભાઇ ને અભિનંદન …

 5. Once again Congratulations,

  This will saw that leading gujarati newspaper like Sandesh is also taking notice of readgujarati website and also help in spreading massage among other people to visit readgujarati site.

 6. વાહ ભાઇ વાહ… જે રીતે બધા માધ્યમો રીડગુજરાતી.કોમની નોંધ લેતા થયા છે એ જોતા એવું લાગે છે કે ખુબ જ ટુંકા સમયમાં “આપણી” આ સાઇટનાં વાંચકો 6 આંકડાઓમાં પહોંચી જશે.

  “સંદેશ” એક અગ્રિમ અને ખુબ જ લોકપ્રિય અખબાર છે. એનાં વાંચકો ગુજરાતમાં તથા અન્ય ઘણી જ જગ્યાએ ફેલાયેલા છે. એમાંનાં ઘણા વાંચનભુખ્યા – સપેસ્યલી – ગુજરાતી સાહિત્યનાં વાંચનભુખ્યા છે. જેમનાં સુધી આ સાઇટનું નામ પહોંચાડીને એમને એ દિશા બતાવવા બદલ “સંદેશ”ની આખી ટીમનો આભાર.

  મૃગેશ – ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ.

  અજય પટેલ.

 7. Congratulations and Best wishes to Mrugeshbhai on the occasion of readgujarati.com completing two successful years!

 8. ગુજરાતી ભાષા કોમ્પ્યુટર પર લખવામાં અનેરી મદદ
  કરનારા મારા પ્યારા,આત્મીય ગુરુજી !તમને તો
  મારાથી ઘણા જ નાના હોવા છતાંયે પ્રણામ જ ઘટે !
  મારા સ્વ.પૂ. પિતાશ્રી કહેતા :લેવી નાના પાસથી
  પણ ચાતુરીની વારતા !પરમ કૃપાળુ તમને જગતમાં
  સફળતા ને પ્રસિદ્ધી અર્પે તેવી અંતરની શુભ કામનાઓ !
  શિવાસ્તે પંથાન:સંતુ…,,વધુ તો શું લખું ? મારાં
  હર્ષનાં આંસુ પૂરતાં થશે ને ?તમે તો ગુજરાતી ભાષાનું
  બધાને ખૂબ જ ઘેલું લગાડ્યું છે હોં!નમસ્કાર !મનવંત.

 9. Very nice article!! =D>
  Very proud to be around you on the net!!!
  Your site is indeed the best of all!! (*)
  Hearty congrats

 10. Very nice article!! =D>
  Very proud to be around you on the net!!!
  Your site is indeed the best of all!! (*)
  Hearty congrats and best wishes for the bright future of readgujarati!!
  We’ll be with you all the way… 🙂

  Keep it up!!

  Regards,
  “Urmi Saagar”
  http://www.urmi.wordpress.com

 11. અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

 12. Congrates and wish u good luck in future…

 13. મૃગેશભાઇ,
  એક વરસમાં જે રીતે તમે ગુજરાતીભાષામાં રીડગુજરાતી.કોમને સફળ બનાવી છે તે કાબિલેતારીફ છે.

  Looks like wind is blowing in favor of Gujarati! I have been Internet-savvy for years (mostly concentrating on financial websites, like a typical Gujju) but hardly ever noticed any Gujarati websites. However now-a-days, I see one new Gujarati Website a day and I have to admit that yours is among the ones on the top. Congratulations. It is a pleasure to read about you on Sandesh.

  A year or two ago, I pursued my brother Dr Dilip Patel (who is a doctor busy with his job and busy with free community services at Los Angeles based BAPS temple in his spare time) to share some of his work on the Internet. I scanned and put it on my personal website at http://jayesh.profitfromprices.com/Book_dilip_patel_gujarati_poems.htm
  Then Dilip had a vision to promote Gujrati poets and poems on the Internet so I am helping him with a new website http://www.kavilok.com/. (If you look at it, you will see http://www.readgujarati.com all over it.)

  I have two requests:
  To help people with using unicode, we have tried to put some instructions there. So if you can highlight link to it somewhere on your website, I am sure that will help lot of your readers to be more active with Gujarati:
  http://www.kavilok.com/Typing_Gujarati1.htm

  If you can also link http://www.kavilok.com and the blog at http://pateldr.wordpress.com/, I am sure that will boost Dilip’s desire to get more people involved in creating a portal of Gujarati poets and poems.

  Thank you and all the best ahead. Please feel free to contact me at jayesh@profitfromprices dot com if I am of any help.

 14. CONGRATULATIONS———MRUGESHBHAI
  PallaviMistry