આભાર

આપ સૌ વાચક મિત્રોએ “રીડગુજરાતી : બીજા વર્ષના મંગલ પ્રભાતે…” ના લેખ પ્રતિ જે પ્રતિભાવો દર્શાવ્યા છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. દેશ-વિદેશના કેટકેટલા વાચકો તરફથી મળતા પત્રો, ફોન કોલ્સ, રીડગુજરાતી પ્રતિ આપનો વિશેષ પ્રેમ અને લાગણી દર્શાવે છે તે જાણી હું ધન્યતા અનુભવું છું. બસ, આ જ રીતે આપ રીડગુજરાતી વાંચતા રહેશો અને આપના મિત્રો-સ્નેહીઓને જણાવતા રહેશો તેવી અપેક્ષા સહ,

લિ.
મૃગેશ શાહ (તંત્રી)
વડોદરા. ફોન : +91 98980 64256

Advertisements

4 responses to “આભાર

 1. અરે, અમે તો બધા બહુ સદભાગી કહેવાઈ એ કારણકે આટ્લી સરસ વેબસાઈટ અને તે પણ માત્રુભાષા મા વાચવા ની ઘણી મજા આવે છે અને આવતી રહેશે. ખરેખર તો અમે તમારા ખુબ જ આભારી છીયે મ્રુગેશ ભાઈ.

  Thanks alot…
  your site has fullfilled my dream to learn gujarati even though being soo far from my country, yr site didn’t make me feel so lonely or that far from Gujarat.

  I wish you good luck in future, and I really wish that your brilliant work would expand more n more… you have found really wonderful way to spread out our mother tongue language. Thanks a lot. 🙂 😉

  **i tried to write in gujarati, if there are any mistakes please forgive me.

 2. Mrugeshbhai, You did a very good job! Thank you for Thinking of other people.

 3. પ્રવાહી શૈલીમાં લખાયેલી આ વાર્તા હિન્દુ શ્રદ્ધાનું
  સુંદર પ્રતિબિમ્બ છે.કવિશ્રી ઉમાશંકરે કહ્યા મુજબ :
  “હું માનવી માનવ થાઉં તો ઘણું”…આભાર !

 4. Thanks a lot for good gujarati website. It is well structured and all the sections and article are very good.

  I wish you good luck for the future…
  Just curious.. how are you managing free site ? Readers may like to donate for the same..because I think its as good as buying a book.

  Thanks much again

  Kalpesh