ચિત્રલેખાએ લીધી રીડગુજરાતીની નોંધ

chitralekha

[ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય મેગેઝીન એવા ચિત્રલેખાએ આજે રીડગુજરાતીની વિશેષ નોંધ લેતો ફૂલ પેજ આર્ટિકલ પ્રકાશિત કર્યો છે (12-જૂન-2006 issue). આ માટે રીડગુજરાતી, રિપોર્ટર શ્રીમતી જ્યોતિબહેન ઉનડકટ તેમજ ચિત્રલેખાની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માને છે. આ લેખ વાંચવા માટે અહીં કલીક કરો : Click Here ]

[ નવા વાચકો માટે : રીડગુજરાતીના આ સાહિત્ય વિભાગમાં કુલ 378 સાહિત્ય કૃતિઓનો સમાવેશ કરાયેલો છે. આ વિભાગમાં રોજ સવારે 8 વાગે નવી બે સાહિત્ય કૃતિઓ મૂકવામાં આવે છે. દરેક કૃતિની નીચે તે કયા વિભાગમાં એટેચ કરવામાં આવી છે તેનું નામ લખેલું હોય છે જેમકે Filed in ‘સાહિત્ય-લેખો’, Filed in ‘હસો અને હસાવો’ વગેરે. આ સાથે દરેક કૃતિની નીચે ‘Leave a reply’ અથવા ‘comments’ લખેલું હોય છે જેને કલીક કરીને આપ જે તે લેખ પરના વાચકોના પ્રતિભાવો વાંચી શકો છો. લેખની છેક છેલ્લે એક નાનકડું ફૉમ આપેલું હોય છે જેમાં આપ માત્ર આપનું નામ, ઈ-મેઈલ (આપની પર્સનલ વેબસાઈટ હોય તો ‘વેબસાઈટ’ નામના ખાનામાં તેનું નામ લખો. અથવા તેને ખાલી રહેવા દો) અને કૉમેન્ટ લખી આપનો પ્રતિભાવ અમને જણાવી શકો છો, અમે તે લેખક સુધી પહોંચાડવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. અત્યારે 378 લેખની સામે 1312 કૉમેન્ટ આવેલી છે. તમામ સાહિત્ય કૃતિઓ વાંચવા માટે આપ જમણા હાથ તરફ આપેલા વિભાગોમાં અથવા અગાઉ મુકાયેલા યાદગાર લેખોને કલીક કરીને વાંચી શકો છો. જમણીબાજુ નીચેની તરફ આપેલા કૅલેન્ડર પર કલીક કરીને પણ જેતે તારીખ પ્રમાણે આપ કૃતિઓ વાંચી શકો છો. આ ઉપરાંત દરેક પેજની નીચે ‘Previous Entries’ આપેલું હોય છે જેને કલીક કરતાં-કરતાં આપ સમગ્ર સાઈટ ‘Descending Order’ માં પણ વાંચી શકો છો. સાઈટના હૉમપેજ પર જઈને “ગુજરાતી ટાઈપ” નામના બટનને કલીક કરીને તેમાં કોઈ લેખકનું નામ ટાઈપ કરી, તેને કૉપી કરી, ફરીથી સાહિત્યવિભાગમાં આવીને – સહુથી ઉપર આપેલા સર્ચ બૉક્સ માં તે પૅસ્ટ કરીને પણ આપ અમુક લેખકની કૃતિ શોધી શકો છો. (સાઈટ પર તમામ લખાણ ગુજરાતી હોવાથી, અંગ્રેજીમાં સર્ચ કરવાથી આપને તે સર્ચ રીઝલ્ટમાં નહીં મળે.) આ ઉપરાંત આપને જો કોઈ લેખ શોધવામાં મુશ્કેલી હોય તો મને ચોક્કસ લખો : shah_mrugesh@yahoo.com ]

Advertisements

32 responses to “ચિત્રલેખાએ લીધી રીડગુજરાતીની નોંધ

 1. અમિત પિસાવાડિયા (ઉપલેટા)

  મેગેઝીન ચિત્રલેખાએ રીડગુજરાતી નોંધ લીધી જાણી આનંદ થયો , ચિત્રલેખાની સમગ્ર ટીમનો આ બદલ ખુબ આભાર ,,
  રીડગુજરાતી ઉતરોઉતર પ્રગતિ કરતુ રહે એવી શુભેચ્છા…
  રીડગુજરાતી ના સર્વે મિત્રો ને અમિત ના જય શ્રી કૃષ્ણ ….

 2. Wow, very happy to know that it’s spreading all around. Good Job!
  Finally, you have reached to your destination and I will pray to god for you to make you dream come true,” To make all Gujaratis (world wide) read Guajrati.” I wish you good luck.

  Thanks again for a wonderful site, which has, unfold our folded view to read Gujarati through this site.

 3. its been while, since my visit to yr website has become frequent. its such a wonderul idea and persistant hard work of Mr. Mrugesh shah has brought this website to limelite. my heartly wishes that his work get reconginzed all over world and number of visitors grow by every hour!!

 4. readgujarati.com has much potential.. in a time to come, it can certainly find a place in every e-gujarati’s heart – be it domestic or offshore!! And Chitralekha has done a wonderful job to get that place early.. may I wish the site get much more recognition and appeciation.. Dhanyvaad Mrugeshbhai..

 5. It’s great to hear that “chitralekha” had taken care of readgujarati.com which is really appriciable.
  So, thanks to the whole team of chitralekha for a remarkable task.

  And we wish that Mrugesh Bhai will get the popularity in the whole world, all the gujarati and not-gujaratis too recognise them for the GREAT affords which he is doing to save the “gujarati litrature”.
  Mrugesh Bhai i know by SURE that your DREAM will come true in very near future. All The BEST and keep it up.

  Amit

 6. Dear Frnd,

  I M regular reader for “CHITRALEKHA” since 1975.Very proud to be GUJARATI.Very nice weekly to read.Very much fan for Mr.Tarak Mehta Ji.If possible kindly provide his Tele Nos.OR E-mail ID.

  Kind Regards
  Tushar Shah

 7. આજ કાલ વાંચે છે કોણ ? નણંદ-ભોજાઇની જેમ મહેણું ભાંગનાર મૃગેશભાઇ !તમે ખરું વીરત્વ બતાવી ગુજરાતી ભાષાને જીવતદાન આપ્યું છે.પોસ્ટ ગ્રેજ્યુએટના એક ઉદગારનો તમે ઉત્તમ જવાબ આપ્યો છે.નર્મદની શાન શોભાવી છે.તમે વિદેશી માટે આશિર્વાદ ને ઉપકારરૂપ થયા છો.ભગવાન તમને સુન્દર જીવન સંગિની આપે !છેલ્લે
  ચિત્રલેખાના રીપોર્ટર બહેન જ્યોતિ બહેનનો પણ આભાર માનવો જ પડે!મનવંત.

 8. ધન્‍ય છે, રીડ ગુજરાતીને …
  લી. સુવાસ..
  એક જ ડાળના પંખી અમે સહુ…..

 9. Congratulations Mrugesh. You deserve it. Wish you all the best.

  Mahendra.

 10. sara kaamani sugandh apoap prasare chhe.fulne publicity karvani jarur kadi ubhi nathi thati.
  congratulations,Mrugehsbhai !

  Shah Pravinchandra Kasturchand

 11. Bhai Mrugesh,

  Abhinandan. ReadGujarati haju vadhu pragati kare evi abhilasha.

 12. પ્રિય મ્રૂગેશભાઇ,
  અહી ચિત્રલેખા મોડુ આવે છે.એટ્લે મે આ વાંચ્યુ ન હતું.પણ હમણાં જ સાઇટ ખૂલી ને વાચ્યુ.અભિનંદન.અને દિલથી શુભેચ્છા પણ.ગુજરાતી માટે પ્રેમ તો અમારા જેવા ઘણા ને હોય પણ એને કાર્ય માં મૂકવો અ બહુ મોટી વાત છે.સપના જોવા ને એને સાકાર કરવા નો પ્રયત્ન કરવો એ બધા નથી કરી સકતા.એ માટે તમે ખરેખર અભિનંદન ને પાત્ર and GOD HELP THOSE WHO HELP THEMSELVES.WHO DARE TO WORK.MAY GOD FULFIL ALL YOUR DREAMS,OF READGUJ AND ABT YR LIFE PARTNER TOO.OUR BLESSINGS R ALWAYS WITH U.AND I HAVE NO DOUBT ABT YR COLORFUL SUCCESS.ALL THE BEST.તમારો ઉત્સાહ જાળવી રાખશો.

 13. Dear Young Man,

  May your efforts be taken note of by all Gujarati and non-Gujarati publications all over the world! Best wishes and Blessings …. Harish Dave

 14. આ સમાચાર વાંચીને ઘણો જ આનંદ થયો. Long live READGUJARATI.
  ઇશ્વર તમને આ યજ્ઞ કાર્યમાં ખૂબ ખૂબ સફળતા આપે તેવી પ્રાર્થના .

 15. wow..that was a great news.glad to know that very famous magazine has noticed your effort. and Wish you the very best in finishing your dreamS.also my thanks to Jyotibahen.

  okay thanks again for the site and everything else.

 16. Dear Mrugeshbhai,
  i still donot know how to write reply here in gujarati. but for this feedback i will really miss gujarati. The reason is that i would better express anger in my own language gujarati rather then any ohter language. I get really mad at the student who expressed is foolish opinion about the old software comparing with Gujarati langauge. If he is gujarati boy, he should feel shame about himself for downgrading his own mother toungue. At the same time when i want to give a hearty pat on your shoulder, i really feel like grabing that stupid student’s collar and give him a big thrash.
  Any way i would hearlty appreciate all your effort and we really love reading gujarati on your website.
  Thank you is just not enough but can not find any thing better .
  again appreciated your hard work everytime i visit the website, almost everyday.
  sanj

 17. Congratulations to Mrugesh. Now its time to go for electornic media and I hope it will also happen very soon. Not only gujaratis but all Indians will see your work. Continue with this pace. With great love.Keep going…!

 18. Mrugesh,
  Congrates
  One by one every Gujarati Magazine is taking interest in your GOOD WORK for Gujarati Community. GOOD.
  GOD BLESS YOU. KEEP IT UP YOUR GOOD WORK.

  NEELA

 19. ઋગ્વેદ પ્રજાપતિ (અમદાવાદ

  માણસ જ્યારે સારૂં કામ કરે અને તેને કોઇ બિદાવે તે આનંદની વાત હોય છે. ર્મુગેશભાઇ આપ જે કાર્ય કરો છો તેને મેગેઝીન ચિત્રલેખાએ બિદાવ્યું એ આનંદની વાત છે. આપ ખરેખર તેના હક્કદાર છો જ. પ્રભુ આપના આ ભગિરથ કાર્યમાં સાથ સહકાર આર્પે. અને અમારા જેવા ગુજરાતી બંધુઓને પણ આપને સાથ-સહકાર મળી રહેશે.

 20. Many thanks to Chitralekha for making us aware about “READGUJARATI.com”. We are fond of Gujarati literature, but do not often get time to find good literature. I am sure we will get sufficient news about new literature on “READGUJARATI.com”.

  Special thanks to creators of “READGUJARATI.com” site for taking efforts to make literature and related news being made available to those who are interested in the same.

 21. Dear Mrugeshbhai,

  It is really appreictive that a gujarati magazine has notice your work and given the stage to be more closer to every gujarti around the world.
  I wish i can read the gud novels also through yur site.
  All the best wishes are with you

 22. Dear Mrugesh,
  Please accept my heartily congratulation for a nice article has been published in ” Chitralekha”.

  Your hard work and dedication for your web site is great and keep up the good work. Gujarati literature people love your web site in USA. We are all proud of you. Good luck.
  Vishwadeep Barad (USA)

 23. Very Good. This is just a starting…Your website will be more famous soon. All the best!

 24. પ્રિય મૃગેશભાઈ,

  ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન…

  એક ટકોર કરી લઉં…. હવે અહીંથી કોઈ યુ-ટર્ન નથી, યાદ રહે!!!

  -વિવેક

 25. Mrugeshbhai,

  aapni sahu ni sahiyari aevi ladli website aetle
  READGUJARATI.COM+MRUGESHBHAI SHAH

  je site samgra gujarat nu gaurav chhe… raheshe…
  jya sudhi gujarati chhe tya sudhi readgujarati rahesej…
  jay jay garvi gujarat
  aamari gunvanti gujarat
  aamari readgujarati.com…

  aabhar CHITRALEKHA
  Alka

 26. hi
  its nice to see ur website.
  congrats
  i m freelance writer.
  u done good job.
  best of luck
  zulfikar
  9376244423

  u can see both website for nice articles

 27. Congratulations……
  Great effort to awaken the Gujarati people
  going crazy for T.V.
  I hope I could be helpful to you in your effort.
  Keep it up.

 28. Wow! Mrugeshbhai,

  Congratulations. I have visited all most all Gujarati web site but your’s web site is the best.

 29. Abhinandan Mrugeshbhai & All supporter of rd.

  Tamara aa abhiyaan ne ek yaskalgi mali tena mate, amo dil thi ichhiye chiye ke tamo agad vadho ane avi ghani badhi yaskalgi pamo.

  Nilesh Trivedi.
  09824202861

 30. How much does it cost to get this magazine in the mail regularly? I do not have access to the computer../? thanks.