રીડગુજરાતી : દિવ્ય ભાસ્કર અખબારે લીધી નોંધ.

divya bhaskar

રીડગુજરાતી.કોમની નોંધ લીધી ગુજરાતના અગ્રગણ્ય દૈનિક દિવ્ય ભાસ્કરે. આજના દિવ્ય ભાસ્કરના વડોદરા સપ્લીમેન્ટ ‘ભાસ્કર સીટી’ માં વાંચો રીડગુજરાતી.કોમ વિશે. Click Here

Advertisements

7 responses to “રીડગુજરાતી : દિવ્ય ભાસ્કર અખબારે લીધી નોંધ.

 1. અમિત પિસાવાડિયા

  સરસ , વર્તમાન પત્ર દિવ્ય ભાસ્કર પર રીડ ગુજરાતી વિશે, સપ્લીમેન્ટ ‘ભાસ્કર સીટી’ માં સમાચાર જોઇ ને આનંદ થયો , કેમ કે જે લોકો આ વિશે અજાણ હોઇ તે લોકો ને પણ આ સાઇટ વિશે આજે જાણવા મળ્યુ . જેથી લોકો વધુ ને વધુ વાંચન નો લાભ લઇ શકે , , દિવ્ય ભાસ્કર ની પત્રકાર ટીમ નો આભાર .

 2. Very nice…
  i feel very happy about that, how our Gujarati Language is spreading all around, through each messanger.
  and there are so many benefits of this also.
  i m just very happy to know that its spreading in a bigger way..

  thank you

 3. મહેનત રંગ લવી રહી છે, ‍નિસ્‍વાર્થ સેવા અને નિખાલસ વાતો સદા અસર કરે છે.
  રીડ ગુજરાતીની પ્રગતિ, ખ્‍યાતિ મકબૂલિયત જોઇને ખુશી થઇ.
  સલામ

 4. ખુબ ખુબ અભિનંદન મ્રુગેશ ભાઈ. આશા રાખું કે ગુજરાત સમાચાર, સંદેશ અને Times of Indi પણ રીડ ગુજરાતી ની નોંધ લે.

  મૌલિક સોની

 5. All the best Mrugeshbhai. May the readership of this website increase and become a web library for those without access to Gujarati books.

  Darshana

 6. Dharmendrasinh Rana- Advocate & Journalist

  Congrates to MrugeshBhai… Today this is a begining.. tomorow whole Gujarati world will take note of your site becouse you are the first Young Personality who have brought Gujrati Literature on the Screen of computer for New generation.
  Dharmendrasinh Rana
  Valia Di: Bharuch (Gujarat)

 7. હૃદયપૂર્વકના અભિનંદન…

  મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર,

  લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા…

  શુભેચ્છાઓ…

 8. પિંગબેક: લયસ્તરો » રીડગુજરાતી.કૉમ ને અભિનંદન