પ્રેમ – અમિતકુમાર ઠક્કર

[ રીડગુજરાતી.કોમ ને આવું સુંદર કાવ્ય લખીને મોકલવા બદલ શ્રી અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર ]

તારી પહેલી નજર મારું દિલ ઘાયલ કરી ગઈ,
કોયલ કરતાં મીઠી વાણીએ તારો દિવાનો બનાવ્યો.
મોહક અદાએ મારું મન વિચલીત કર્યું,
હું ‘પ્રેમ’ રૂપી રણમાં મૃગજળની જેમ ભટકી રહ્યો છું અને –
પ્રેમને શોધી રહ્યો છું.
મારા મનની વાત જાણી લઈ તને શું મળ્યું?
જ્યારે જ્યારે તારી યાદ આવે છે ત્યારે…
મારી ભીની પલકો ચુપચાપ ઝુકાવું છું,
તારી યાદોના સહારે જીવન વિતાવું છું.

3 responses to “પ્રેમ – અમિતકુમાર ઠક્કર

 1. nice poem nice words

 2. Omg, What a wonderful poem Mr. Amit Thakkar has wrote..
  It’s very nice…

  thank you..

 3. satvik shah`

  yes mr. amitkumar. you are poet not by profession but by occasion. Dil me Lagi aag ko buzne na dena, inko to apke kavita ke bole me bahene dena.
  dear but dont losse the heart in love in life should be the moral of the life.