નવા વાચકો માટે…. : તંત્રી

ઈશ્વરની કૃપાથી અને આપના જેવા વાચકોના પ્રોત્સાહનથી રોજેરોજ રીડગુજરાતી.કોમ પર નવા-નવા લેખ મુકાતા રહે છે. અત્યારે કુલ 200 કરતા પણ વધારે લેખો અહીં મૂકાયેલા છે. નિયમિત વાચકો તેનું આસ્વાદન કરી ચુક્યા છે પરંતુ નવા વાચકમિત્રોને અગાઉ મૂકાયેલા લેખ કેવી રીતે શોધવા તેનો ખ્યાલ નથી આવતો. તે માટે આજે મારે નવા વાચકમિત્રોને તે વિશે કંઈક કહેવું છે. પ્રિય વાચકમિત્રો, આ સાઈટ પર અગાઉ મુકાયેલા લેખો વાંચવા માટે પેજ ની નીચે જઈને Previous Post કલીક કરો જેનાથી તમને પાછલી તારીખોના લેખ ધીમે ધીમે મળતા જશે. આ ઉપરાંત તમે જે તે વિભાગ જેમ કે ‘કાવ્યો’, ‘હસો અને હસાવો’ વગેરેમાં જઈને પણ Previous Post પર કલીક કરી શકો છો જેથી તમને જે તે વિભાગના પાછલા લેખો મળશે. આ ઉપરાંત અમે તમને સમયાંતરે પાછલા લેખોની માહિતીનું એક લીસ્ટ આપતા જઈશું જે કલીક કરીને આપ સીધો જ જે તે લેખ વાંચી શકો છો. જાન્યુઆરી મહિનામાં મુકાયેલા કેટલાક ચુનંદા લેખોનું એક લીસ્ટ આજે અમે તમને આપીએ છીએ. આશા છે આપને આ લેખો પસંદ પડશે. પ્રશંસા માટે નહિ પરંતુ અમને પ્રોત્સાહન મળે એ માટે દરેક લેખની નીચે આપેલ comment નું ફોર્મ ભરીને અમને આપનો પ્રતિભાવ જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. આપને લેખ ગમ્યો કે નહિં તે જાણવાનો અમારી પાસે આ એક જ રસ્તો છે. આ ઉપરાંત આપના પ્રતિભાવો આપ મને shah_mrugesh@yahoo.com પર પણ જણાવી શકો છો.

લી.
મૃગેશ શાહ
તંત્રી.

જાન્યુઆરીના કેટલાક ચુનંદા લેખોનું લીસ્ટ

ધીરજ નાં ફળ મીઠાં.

સુખનું છાયાદાર વૃક્ષ

મનની કડવાશ દૂર થશે તો શત્રુઓ દૂર થશે.

ધીરજ : સમજણનું એક મહત્ત્વનું અંગ

કરમનું પોટલું

સુખનું સ્ટેશન…..

હીંચકે બેઠું મન ઝૂલ્યા કરે…

વાત કહેવાય એવી નથી !

One response to “નવા વાચકો માટે…. : તંત્રી

  1. Neela Kadakia

    Mrugeshbhai,
    Tamara a sahityabhar sahas badal abhar.