અકસ્માત

બે ટ્રક ડ્રાઈવર હતા. એકવાર તેઓ બંન્ને ઈજિપ્ત ફરવા ગયા. એક પીરામીડમાં મમીને જોઈ તેઓ બોલ્યાં :

પહેલો : કેટલી પટ્ટીઓ વીંટેલી છે બિચારાને. મને પાક્કું લાગે છે કે આ ટ્રક અકસ્માતને કારણે બન્યું છે.
બીજો : હા….હા….. એકદમ સાચી વાત છે. જો તેના પર ટ્રક્નો નંબર પણ લખેલો છે. બી.સી 1760.

Advertisements

One response to “અકસ્માત

  1. Very very nice joke hahahaha……….