બિસ્કીટ

પત્ની : તમારે બિસ્કીટ ખાવા હોય તો ખાવ પણ હું નક્કી કરું તે પ્રમાણે ખાવ.
પતિ : બોલ. કેવી રીતે ?
પત્ની : નાળીયેરી પુનમે કોકોનટ ક્રન્ચી, તમારો આજનો દિવસ શુભ જાય તે માટે ગુડ ડે, હોસ્પિટલમાં બિમારને ગ્લુકોઝ, અને જયારે તમે કોઈ નિર્ણય પર ન આવે શકતા હોવ ત્યારે ફીફ્ટી-ફીફટી.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.