ReadGujarati.com
	<language>gu</language>
વિશેષ નોંધ - તંત્રી
		<description><![CDATA[પ્રિય વાચકમિત્રો,
વાચકોને વધારે સુવિધા તેમજ વિવિધતા મળી રહે તે હેતુથી આ વિભાગને અહીં બંધ કરી તેને રીડગુજરાતી પર સાહિત્યના મુખ્ય વિભાગમાં ખસેડવામાં આવ્યો છે. જેથી હવે પછી આ વિભાગમાં કોઈ લેખો મૂકવામાં નહીં આવે તેની આપે નોંધ લેવી. નવા તૈયાર કરાયેલા વિભાગના સરનામા નીચે મુજબ છે જે આપ સૌ નોંધી લેશો.
સાહિત્ય વિભાગ માટે : http://www.readgujarati.com/sahitya
સમાચાર [...]]]></description>
આ માણસ !  – વિઠ્ઠલ પંડ્યા
		<description><![CDATA[મૅનેજર પર મને ગુસ્સો આવી રહ્યો હતો. ઑફિસ છૂટવાના સમયે જ મને બોલાવીને કહે : ‘વિજય ટ્રાન્સપોર્ટનો હિસાબ જોઈ લખી દો કે પંદર દિવસમાં ચૅક મોકલી આપીશું.’
‘પણ સર…..’
‘ના વિભા ! અત્યારે જ પત્ર જવો જોઈએ.’
હોઠ ભીંસી હું એમની કૅબિનમાંથી બહાર નીકળી. લત્તાના જન્મદિનની પાર્ટીમાં સમયસર આજે હવે નહિ પહોંચી શકાય ! સાહેબને છેક છેલ્લી ઘડીએ [...]]]></description>
શિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા
નીતીનાશને માર્ગે (ભાગ : 1)  – ગાંધીજી
થાય પણ ખરી – કૃષ્ણ દવે
		<description><![CDATA[પકડીને આંગળી એ લઈ જાય પણ ખરી,
ઈચ્છાને કોણ રોકે એ થાય પણ ખરી.
રોકી શકો તો રોકો ચેલન્જ છે અમારી,
એ આંખ છે ગમે ત્યાં છલકાય પણ ખરી,
એનામાં છે, હજુ છે એ માછલીપણું છે,
પાણી જુએ કે તરત જ પછડાય પણ ખરી.
એવી છે જાળ એની શંકાય પણ મને છે,
કે લ્હેરખી બિચારી અટવાય પણ ખરી.
દરિયાને પ્હાડ સાથે અથડાવતી હવા [...]]]></description>
સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા
[ ગુજરાતી સાહિત્યમાં અમુક પુસ્તકો એવા છે જેને જોતાંની સાથે જ આપણને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાય. એમાંનું જ એક પુસ્તક છે ‘થૅંક યૂ પપ્પા’ કે જેની ચાલુ 2006 ના વર્ષમાં જ ત્રણ આવૃતિઓ થઈ છે. દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક [...]]]></description>
અડધો કલાક બીજા માટે જીવીએ – લલિતકુમાર શાસ્ત્રી
		<description><![CDATA[[‘અરધી સદીની વાચનયાત્રા – ભાગ 4’ માંથી સાભાર.]
વાત અગત્યની હતી, મોટા સોદાની હતી. ત્યાં અનિલભાઈ ઊઠ્યા અને બોલ્યા : ‘ટપુભાઈ, તમે થોડી વાર વિચારો. એટલીવારમાં એક કામ કરીને આવું છું.’
‘પણ આપણું હવે પતવામાં જ છે ને તમે ક્યાં જાઓ છો ? તમારે માટે આ કામ અગત્યનું નથી ?’
‘અગત્યનું છે…પણ હું જે કામ માટે જઈ રહ્યો [...]]]></description>
પાપનો પડછાયો – માવજી મહેશ્વરી
		<description><![CDATA[‘હવે સુઈ જાવ ક્યાં સુધી ઉજાગરા કર્યા કરશો ?’ પત્ની સામે જોતાં અજયને લાગ્યું નીતા પોતાની જાત સાથે છેતરપીંડી કરી રહી છે. અંદરથી એ ખળભળી ગઈ છે પણ કળાવા દેતી નથી. કઈ માટીની છે નીતા ?
‘ઊંઘ નથી આવતી. ચા બનાવી છે. થાય છે કે આજે એક સ્ક્રીપ્ટ પૂરી કરી નાખું.’
અજયની પત્નીની આંખમાં કંઈક જુદું દેખાયું [...]]]></description>
સંતાન – જિતેન્દ્ર પટેલ
		<description><![CDATA[એમના ડેડી ડૉકટરે લખી આપેલી દવા લેવા ગયા હોવાથી દાદીમાનો ખાટલો અત્યારે સાવ રેઢો હતો. ખબરઅંતર પૂછનારાં ઊભા થયાં એવી એમની મમ્મી રસોડામાં જતી રહેલી. એકાંત મળ્યું કે ત્રણે ભાઈબહેનો વચ્ચે ગુસપુસ થવા માંડી.
‘ડેડીએ ખરેખર આપણને બોલાવવામાં ઉતાવળ કરી દીધી છે.’ સ્નેહા એનેય માંડ સંભળાય એટલા ધીમા અવાજે બોલી.
‘મને તો એમ જ કહેવામાં આવ્યું હતું [...]]]></description>
પતિ મહત્વનો કે શહેર ? – જ્યોતિ ઉનડકટ
		<description><![CDATA[[‘ચિત્રલેખા’ માંથી સાભાર. ]
જિંદગી અણધારી રીતે ફંટાઈ જાય અને એ સ્વીકારી ન શકાય ત્યારે માણસ નેગેટિવ વિચારોને આધીન થઈ જાય છે. આવી જ વેદના હમણાં વડોદરામાં મળી ગયેલી રચના નામની એક પ્રિયદર્શિનીની છે.
પરિણીત રચના ગંભીર ડિપ્રેશનમાં છે. આંખો નીચે કૂંડાળાં અને એનો ભાવહીન ચહેરો જોતાં લાગે છે કે જાણે એ મહિનાઓથી માંદી હોય. કોએ જ [...]]]></description>